Breaking News/ સાવલીઃ બુટલેગરના આપઘાતના પ્રયાસનો મામલો પોલીસ, LCBના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ આકાશ માળી નામના બુટલેગરે બનાવ્યો વીડિયો હોસ્પિટલમાંથી એક વીડિયો કર્યો વાયરલ પોલીસ, LCBના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ 7 લાખ રૂ. પોલીસ અને LCBએ માંગ્યાનો આક્ષેપ પોલીસ જ દારૂ બુટલેગરોને વેચે છે તે પણ આક્ષેપ

Breaking News