Not Set/ સિંહ ઘુસ્યો ગામમાં વાછરડાનું કર્યું મારણ, ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીઃ માનવ વસ્તી વધવાને લીધે જંગલ વિસ્તારનો સતત નાશ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે જંગલમાં વસતા જાનવરો વાંરવાર માનવ વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે અમરેલીના ધારી ગીર પૂર્વના વીરપુર ગામે સિંહ આવી ચડ્યો હતો. સિંહે ગાયનુ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાય ગયો છે. જો કે ગ્રામજનોએ ભેગા થઇ જતા સિંહે જંગલ તરફ દોટ […]

Uncategorized

અમરેલીઃ માનવ વસ્તી વધવાને લીધે જંગલ વિસ્તારનો સતત નાશ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે જંગલમાં વસતા જાનવરો વાંરવાર માનવ વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે અમરેલીના ધારી ગીર પૂર્વના વીરપુર ગામે સિંહ આવી ચડ્યો હતો. સિંહે ગાયનુ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાય ગયો છે. જો કે ગ્રામજનોએ ભેગા થઇ જતા સિંહે જંગલ તરફ દોટ મૂકી હતી.