Breaking News/ સિધ્ધપુર:પાઇપલાઇનમાં મૃતદેહ મળવાનો મામલો મૃતદેહનો વધુ એક અંગ મળવાને લઈ ચકચાર માનવ મૃતદેહ હોવાનું જણાતા પોલીસ એલર્ટ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ખડકાયો માનવઅંગોને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા વોટર વર્કસ એન્જિનિયરને કરાયા સસ્પેન્ડ પાઇપલાઇનમાં તપાસની કામગીરી તેજ બનાવાઈ હજુ પાઇપલાઇનમાંથી અવશેષો મળવાની આશંકાઓ

Breaking News