Gujarat/ સીએમ રૂપાણીનું નિવેદન, વિધાનસભાનું સત્ર નહીં ટુંકાવાયઃ સીએમ, હવે જે બિલ બાકી છે તે પાસ થશેઃ સીએમ, સંક્રમણ વધ્યું છે પરંતુ મૃત્યુદર ઘટ્યો છેઃસીએમ, હજુપણ અઠવાડીયુ કેસ વધશે, અઠવાડીયા બાદ કેસમાં ઘટાડો થશે, લોકોએ ગભરાવાની જરૂર નથી

Breaking News