Breaking News/ અમદાવાદ-દિલ્લી હાઇવેની ઘટના, ફતેપુરા બાયપાસ સર્કલ આગળ અકસ્માત, તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, તેલનું ટેન્કર પલટી મારતા તેલ ઢોળાવવા લાગ્યું, ટેન્કરમાંથી બહાર પડતું તેલ લેવા લૂંટાલૂંટ થઈ, સ્થાનિક લોકોએ તેલ લેવા લૂંટ મચાવી  

Breaking News