National/ સીરમ બાદ હવે ભારત બાયોટેકે વેક્સિનના ભાવ જાહેર કર્યા,કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનની કિંમત જાહેર,રાજ્ય સરકારને કોવેક્સિન રૂ. 600માં અપાશે,ખાનગી હોસ્પિટલ્સને રૂ. 1200માં વેક્સિન અપાશે,કેન્દ્ર સરકારને હાલ રૂ. 150ના ભાવે વહેંચી છે વેક્સિન

Breaking News