Gujarat/ સુઇગામઃ તાલુકા પ્રમુખની વેદના આવી સામે,  ભાજપના મેવાભાઈ કલાલે હૈયા વરાળ ઠાલવી,  ભાજપી હોવા છતાં કામો ન થતા હોવાની રજૂઆત,  વિકાસના કામો ન થતા હોવાની કરી રજૂઆત,  પોતે પ્રમુખ હોવા છતાં અંધારામાં રાખીને થાય છે કામો,  સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય,  ભાજપના આગેવાનની હૈયા વરાળ આવી સામે,  તા.પચાયતના પ્રમુખે અન્યાય થતો હોવાનો કર્યો આક્ષેપ

Breaking News