National/ મહામારીને પગલે લોનનું વ્યાજ સંપૂર્ણ માફ થઇ શકે નહીં, લોન મોરેટોરિયમ મામલે બેંકોને મોટી રાહત, સુપ્રીમનાં આદેશથી ગ્રાહકોને આર્થિક ઝટકો, સુપ્રીમ કોર્ટે સરકારનાં પક્ષને સમજાવ્યો, સરકાર-RBI પર દબાણ ના બનાવી શકાય, કોરોના મહામારીમાં માત્ર કંપની નહીં સરકારને પણ નુકસાન, જસ્ટિસ અશોક ભૂષણ,આર.સુભાષ રેડ્ડી,શાહની બેચનો ચુકાદો, કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કર્યુ હતું સોગંધનામુ

Breaking News