Gujarat/ ગીર સોમનાથ મેરેથોન દોડનો મામલો , દોડના આયોજકો સામે નોંધાયો ગુનો , વેરાવળમાં દોડમાં 1800 લોકોએ લીધો હતો ભાગ , પહેલા પોલીસ અને સાંસદ દોડના મૂકપ્રેક્ષક , ભાન થતા હવે આયોજકો સામે ગુનો નોંધ્યો , સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં ભંગ , જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો હતા હાજર , ભારત વિકાસ પરિષદ દ્વારા મેરેથોન દોડનું આયોજન

Breaking News