Gujarat/ ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા થઈ શકે છે ચર્ચા, રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે છે ચર્ચા, ખેતી માટે સિંચાઈના પાણી મામલે થશે ચર્ચા

Breaking News