સુરત અનાજ કૌભાંડ/ સુરતઃસરકારી અનાજ સગેવગે કરવાનો મામલો અનાજ સગેવગે કરનાર સામે કાર્યવાહી એક સાથે 12 આરોપીઓની કરાઇ ધરપકડ PBM એક્ટ હેઠળ કરાઇ તમામની ધરપકડ રાજ્યમાં પ્રથમવાર એક સાથે 12 સામે PBMના આદેશ સુરત કલેક્ટરે કર્યા 12ના PBMના આદેશ 1.25 કરોડનું અનાજ સગેવગે કરનાર સામે કાર્યવાહી સચિનના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે DSO નીતિન સાવલિયાની દરખાસ્ત બાદ કાર્યવાહી

Breaking News