Gujarat/ સુરતઃ કિમ રેલવે ક્રોસિંગનો રસ્તો ખોલવા હુકમ,  જિ.કલેક્ટરે તાત્કાલિક ખોલી આપવા કર્યો હુકમ,  ઓવરબ્રિજની કામગીરીના પગલે ફાટક હતો બંધ,  ફાટક બંધના લીધે લોકોને પડતી હતી મુશ્કેલી,  મુસાફરોને 10 KM ફરીને જવું પડતું હતું,  કિમ ગામના યુવાનોએ આપ્યું હતું આવેદન,  વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરી હતી માંગ,  કલેક્ટરે પગલું ભરતા સ્થાનિકોમાં રાહત

Breaking News