ભેળસેળ/ સુરતઃ કોકો પીવો છો તો થઈ જાવ સાવધાન શહેરની 8 દુકાનોમાંથી કોકોના સેમ્પલ ફેલ કોકો પાવડર અને કોર્ન ફ્લોરના સેમ્પલ ફેલ ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા લીધા હતા સેમ્પલ જ્યુસ સેન્ટરમાંથી લેવાયા હતા કોકો પાવડરના સેમ્પલ 15 કિલો કોકો પાવડર અને મિલ્ક પાવડરનો કરાયો નાશ કોમલ આઇસ્ક્રીમ, જ્યુસ સેન્ટરના સેમ્પલ ફેલ શ્રીનાથ આઇસ્ક્રીમ, શ્રીદેવન આઇસ્ક્રીમના સેમ્પલ ફેલ

Breaking News