Gujarat/ સુરતઃ કૌભાંડમાં નવો ખુલાસો, સેવા કેન્દ્રના ભેજાબાજોનું નવું કાંડ, CSCના સિક્કા બોગસ બનાવ્યા હોવાનો ખુલાસો, સચિન ડિજિટલ ગ્રામીણ સેવા કેન્દ્રમાંથી ઝડપાયુ કૌભાંડ, એજન્સીના સંચાલકો સામે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, વિધવા સહાયની થતી ઉઘરાણીની ફરિયાદ કલેકટરને મળી, સરકારી સહાયોની કામગીરી માટે નાણાંની ઉઘરાણી થતી, નાગરિકો પાસેથ કરવામાં આવતી હતી ઉઘરાણી, પૈસાની ઉઘરાણી થતી હોવાની જિ.કલેક્ટરને મળી ફરિયાદ

Breaking News