Not Set/ સુરતઃ ચોમાસા પહેલા મનપાની કામગીરી મનપાએ પ્લાન્ટેશન માટેનું પ્લાનિંગ હાથ ધર્યું પાલિકા દ્વારા 10 હજાર ટ્રી-ગાર્ડ બનાવાશે રૂપિયા 71 લાખનો ખર્ચનો અંદાજ મંડાયો આ ખર્ચ MLA અને કોર્પો.ની ગ્રાન્ટમાંથી ફળવાશે ગ્રીન સ્પોટ ડેવલપ કરવા માટે કાર્યક્રમો થાય દર વર્ષે વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો થાય 1.50 મી. ઉંચાઈના 10 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદાશે

Breaking News