સુરત પાર્ટી પ્લોટ આકારણી મામલો/ સુરતઃ પાર્ટી પ્લોટના આકરણીનો મામલો કતારગામમાં પાર્ટી પ્લોટના આકરણીનો મામલો પાલિકાએ પાર્ટી પ્લોટ ધારકોને મોટાવેરા બીલો આપ્યા ઓછી આકારણી દર્શાવનારા આપ્યા બીલો પાર્ટી પ્લોટ બંધ રાખવાનો નિર્ણય કર્યો પાર્ટી પ્લોટના સંચાલકોએ કર્યો નિર્ણય કતારગામમાં આજથી 50થી વધુ પાર્ટી પ્લોટ બંધ પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા લોકો બેરોજગાર

Breaking News