Surat/ સુરતઃ બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઓલપાડના કુડસદ ગામેથી ઝડપાઈ ફેક્ટરી તબેલાની આડમાં બનાવવામાં આવતુ હતુ ઘી પામોલિનના તેલના ભેળસેળથી બનાવતા હતા ઘી પાકૃતિક ઘીના નામે ઓનલાઈન વેચાણ કિમ પોલીસે રૂ.12.97 લાખની ઘીની બોટલ કરી જપ્ત કુલ રૂ.14.37 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Breaking News