Breaking News/ સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પત્રિકાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે જામીન પર મુક્ત થયેલા આરોપી ફરી કરી પૂછપરછ, 3 આરોપીની વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવ્યા, ધારાસભ્ય ગણપત વસાવાના PA સહિતના લોકોને બોલાવ્યા, PA રાકેશ સોલંકી, દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલને બોલાવ્યા, લગભગ 6 કલાક સુધી સઘન પૂછપરછ કરાયી, આ કાવતરું ક્યાં અને કોણે કર્યું હતું એ દિશામાં પૂછપરછ

Breaking News
Mantavya Breaking News 7 સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પત્રિકાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે જામીન પર મુક્ત થયેલા આરોપી ફરી કરી પૂછપરછ, 3 આરોપીની વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવ્યા, ધારાસભ્ય ગણપત વસાવાના PA સહિતના લોકોને બોલાવ્યા, PA રાકેશ સોલંકી, દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલને બોલાવ્યા, લગભગ 6 કલાક સુધી સઘન પૂછપરછ કરાયી, આ કાવતરું ક્યાં અને કોણે કર્યું હતું એ દિશામાં પૂછપરછ