બાળકીનું મોત/ સુરતઃ માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી પટકાઈ ગઈ હતી બાળકીને માથા અને કમરમાં ગંભીર ઇજા પહોચી હતી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ

Breaking News