રાહુલ ગાંધી/ સુરતઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત IPC 500 મુજબ રાહુલ ગાંધી દોષિત મોદી અટક પર આપ્યું હતુ વિવાદિત નિવેદન 2019ની ચૂંટણી સભા દરમ્યાન કર્યું હતુ નિવેદન પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો કેસ IPS 500 મુજબ 2 વર્ષની સજાની જોગવાઇ

Breaking News