Breaking News/ સુરતઃ રામપરા ગામના સરપંચે કર્યો આપઘાત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત રોડ કોન્ટ્રા. અને તલાટીએ બનાવ્યા વધારાના બીલો સરપંચની જાણ બહાર વધારાના બીલો બનાવ્યા વધારાના બીલો બનાવી લેવાતા માનસિક તણાવમાં હતા બીલો પર સહીઓ કરાવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

Breaking News