Gujarat/ સુરતઃ વરાછામાં હીરા પેઢીના મેનેજરે કરી ઠગાઈ સાગરીતો સાથે મળી 2.75 કરોડના હીરા વેચ્યા વેચેલા હીરાનું 1.50 કરોડનું પેમેન્ટ મુખ્ય મેનેજર પાસે મુખ્ય મેનેજરે હીરા પેઢીમાં 1.50 કરોડ ન કરાવ્યા જમા એક મહિના પછી જાણ થતા માલિકે નોંધાવી ફરિયાદ પોલીસે મુખ્ય હીરા મેનેજરને પકડવા હાથધરી કામગીરી

Breaking News