Breaking News/ સુરતઃ સચિન નોટિફાઇડ એરિયાના ચેરમેનનો સ્ફોટક પત્ર, ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ લખ્યો સ્ફોટક પત્ર, GIDCના કર્મચારીઓની નિટીરીતિ સામે લખ્યો પત્ર, કર્મચારીઓ ઉદ્યોગકારોને ડરાવી ધમકાવી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, GIDCના કર્મચારીઓ ઉદ્યોગકારોને ખોટા કાર્યો કર્યાનો ઉલ્લેખ, પોતાના બદઇરાદાઓ પાર પાડી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ, GIDCના કર્મચારીઓની અન્ય GIDCમાં બદલી, ટર્મિનેટ કરી શકે વ્યવસ્થા કરવાની કરી માંગ  

Breaking News
Breaking News