Gujarat/ રાજ્યસભા પેટા ચૂંટણીનો મામલો, ભાજપના બે ઉમેદવાર આજે ભરશે ફોર્મ, 12.39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ, પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર, ગુજરાત ના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ રહેશે હાજર, કોંગ્રેસ નહિ ઉતારે તેના ઉમેદવાર, બન્ને બેઠકોની ટર્મ છે અલગ અલગ, અલગ ચૂંટણીથી ભાજપની જીત છે નિશ્ચિત

Breaking News