દરોડા/ સુરતઃ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, લઠ્ઠાકાંડ થાય એવી દારૂની હાટડીઓ, સચીન GIDC પોલીસની હદમાં દરોડાની કાર્યવાહી, એક જ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી, ડીપલી ગામ ખાડી કિનારે ધમધમતી દારૂની ભઠ્ઠીઓ

Breaking News