દુર્ઘટના/ સુરતઃ 4 માળના ફ્લેટનો સ્લેબ ધરાશાયી સૂર્યકૃતિ એપા.ની ગેલેરીનો ભાગ ધરાશાયી અડાજણ પાટિયા વિસ્તારની ઘટના 25 વર્ષ જૂની બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો સદનસીબે કોઈ જાનાની નહિ

Breaking News