અકસ્માત/ સુરતઃ BRTS રૂટ અકસ્માત કરનારમાં કડક કાર્યવાહી, આરોપી સાજન ઉર્ફે સની પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી, અકસ્માત કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલનાં હવાલે, સમાજમાં દાખલો બેસાડવા પોલીસની અનોખી પહેલ, દારૂના નાસામાં કાપોદ્રામાં બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોચાડી હતી

Breaking News
Breaking image 69 સુરતઃ BRTS રૂટ અકસ્માત કરનારમાં કડક કાર્યવાહી, આરોપી સાજન ઉર્ફે સની પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી, અકસ્માત કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલનાં હવાલે, સમાજમાં દાખલો બેસાડવા પોલીસની અનોખી પહેલ, દારૂના નાસામાં કાપોદ્રામાં બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોચાડી હતી