સુરત એસએમસીને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ/ સુરતઃ SMCને મળ્યો વિશ્વકર્મા એવોર્ડ 43 કરોડની વીજળી બચાવવા બદલ એવોર્ડ પાણી પુરવઠા સંચાલનમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ મેઇન્ટેનન્સ ખર્ચમાં પ્રતિ કિલોલીટર 92 પૈસાનો ઘટાડો દૈનિક 347 મિલિયન લી. પાણી મેળવવામાં આવ્યું કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા એવોર્ડ

Breaking News