Gujarat/ સુરતઃ STના કામદારોનું વિરોધ પ્રદર્શન કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ પ્રદર્શન સાતમાં પગારપંચ મુજબ પગાર અપાય બે વર્ષથી અટકેલ બોનસ આપવામાં આવે રા.સરકારના કામદારોને અપાતા ભથ્થા મુજબ અપાય અનેક મુદ્દાઓ લઈને કર્યું વિરોધ પ્રદર્શન રા.સરકારને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું 4 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી

Breaking News