નવી જંત્રીનો અમલ શરૂ/ સુરત:આજથી નવી જંત્રીના દર લાગુ રજીસ્ટર કચેરી ખાતે લોકો નોંધણી કરવા પહોંચ્યા સુરતના અઠવા રજીસ્ટ્રાર કચેરી ખાતે ભીડ આજે જુના જંત્રીના ભાવે નોંધણી થઇ નવા જંત્રી ભાવે કોઈ નોંધણી કરવા આવ્યા નહિ

Uncategorized