Gujarat/ સુરતથી આવેલ દંપત્તિ સુરેન્દ્રનગરમાં લૂંટાયું, દંપત્તિ સુરેન્દ્રનગર આવવા લીંબડીથી કારમાં બેઠા, કાર ચાલકે દંપત્તિ પાસેથી રોકડ-ઘરેણાંની લૂંટ ચલાવી, દંપત્તિને વઢવાણ ઉતારી કાર ચાલક થયો ફરાર, દંપત્તિએ પોલીસને જાણ કરતાં પોલીસે કારનો પીછો કર્યો, લખતર હાઈવે પરથી પોલીસે 4 શખ્સોને દબોચી લીધા , પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી

Breaking News