Gujarat/ સુરતનાં MLA સો.મીડિયામાં થયાં ટ્રોલ, ઓલપાડનાં MLA મુકેશ પટેલ સામે લોકોનો આક્રોશ, સ્મશાનમાં લાકડા મોકલી સો.મીડિયામાં મુકી પોસ્ટ , લોકોએ સુરતી ભાષામાં કોમેન્ટ ચોપડાવી, સ્મશાનમાં લાકડા મોકલ્યાનો ફોટો મુક્યો, જરૂર પડે બીજા લાકડાની વ્યવસ્થા કરવા જણાવ્યું, લોકોએ સો.મીડિયામાં MLAનો ઉધડો લીધો

Breaking News