Surat/ સુરતના અડાજણ વિસ્તારની ઘટના, મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી, મેટ્રોની કામગીરી સમયે પાણીની પાઇપમાં ભંગાણ, ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા, પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા જોઈ લોકોમાં પણ કુતુહલ, હજારો લિટર પાણ રસ્તામાં વહી ગયું

Breaking News
Breking News 1 7 સુરતના અડાજણ વિસ્તારની ઘટના, મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી, મેટ્રોની કામગીરી સમયે પાણીની પાઇપમાં ભંગાણ, ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા, પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા જોઈ લોકોમાં પણ કુતુહલ, હજારો લિટર પાણ રસ્તામાં વહી ગયું