Breaking News/ સુરતના અમરોલી વિસ્તારની ઘટના, તેલના વિક્રેતાઓને ત્યાં તોડ કરનાર બે ઝડપાયા, પત્રકારના નામે તેમજ NGO નવા નામે તોડ કર્યો, 4.80 લાખનો તોડ કર્યા બાદ વધુ રૂપિયાની માંગ કરી હતી, ધંધો બંધ થઈ જવાની બીકે વિક્રેતાઓએ 4.80 લાખ આપ્યા, પત્રકાર અને NGO સભ્ય સામે પોલીસ ફરિયાદ, પોલીસે બંનેની ધરપકડ કરી  

Breaking News
Breaking News