Gujarat/ સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમની જળસપાટી બે દિવસમાં ત્રણ ફૂટ વધી, ઉકાઈ ડેમની જળસપાટી 337 ફૂટ પર પહોંચી, ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.44 લાખ ક્યુસેક, ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીની આવક વધી ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 8 ફૂટ દૂર

Breaking News