Gujarat/ મહેસાણા: અર્બુદા સેના દ્વારા આજે કરાશે વિરોધ પ્રદર્શન વિપુલ ચૌધરીની ધરપકડથી અર્બુદા સેના લડાયક મૂડમાં મહેસાણા જિલ્લા કલેકટર ખાતે વિરોધ પ્રદર્શન કરાશે તાલુકા સહિતના વિસ્તારમાં પણ અર્બુદા સેના કરશે વિરોધ અચોક્કસ મુદતના ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે

Breaking News