ઇન્કમટેક્સ રેડ/ ચૂંટણી ટાણે સુરતમાં ઇન્કમટેક્સની રેડ, ડાયમંડ વેપારી જૂથ ધાનેરા ગ્રુપ પર તવાઈ, ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાનીને ત્યાં દરોડા, ભાગીદારોને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરાઇ, જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ, સુરત અને મુંબઈ સહિત કુલ 35 જગ્યા ઉપર તપાસ

Breaking News