Gujarat/ દિલ્હીમાં દિવાળીએ ફટાકડા ફોડનારની ખેર નથી અત્યાર સુધીમાં 4400 કિલો ફટાકડા જપ્ત કરાયા દિવાળીના દિવસે ફટાકડા ફોડનારને 6 માસની જેલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ એક જાન્યુ.થી ફટાકડા ઉત્પાદન,વેચાણ,ઉપયોગ પર છે રોક પ્રદૂષણ ઘટાડવા દિલ્હીમાં સખત પગલા લેવાયા

Breaking News