Not Set/ સુરતના કારંજમાં આવેલ સુરભી કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ

સુરતના કારંજમાં આવેલ સુરભી કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે… AC રિપેર કરતા સમયે એકાએક બ્લાસ્ટ થતા કંપનીમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.. આ બ્લાસ્ટ થતા કંપનીના 3થી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.. ત્યાર બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા… આ ઘટના બાદ કંપનીના સંચાલકો દ્વારા કઈ પણ કહેવામાં આવ્યુ નથી..

Gujarat