Breaking News/ સુરતના ડભોલી વિસ્તારમાં આગની ઘટના એપલ સ્કવેર નામના બિલ્ડીંગમાં લાગી આગ બિલ્ડીંગના ચોથા માળે લાગી આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ ફાયરની 3થી વધુ ગાડી પહોંચી ઘટના સ્થળે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી કરાયુ રેસ્ક્યુ ઘટનામાં કોઈ જાનહાની નહીં

Breaking News