Breaking News/ સુરતના પલસાણામાં પહેલા માળેથી બાળકી નીચે પટકાઈ મેઘા પ્લાઝાના પહેલા માળેથી નીચે પટકાઈ બાળકી બાળકી એપાર્ટમેન્ટની ખુલ્લી બારી નજીક સૂતી હતી ઊંઘમાંથી ઉઠતા બાળકી નીચે પટકાઈ પલસાણા CHC કેન્દ્રમાં અપાઈ પ્રાથમિક સારવાર બાળકીની હાલત વધુ ગંભીર જણાતા સુરત રીફર કરાઈ

Breaking News