Gujarat/ સુરતના પાંડેસરામાં માથાભારે તત્વોનો આતંક, રાત્રે પેપર ગોડાઉનમાં કામદારોને માર્યો માર , 40 થી 50 શખ્સોએ 10 કામદારોને માર માર્યો , ઇજાગ્રસ્ત બે કામદારોને હોસ્પિટલમાં ખસેડાયા, અંગત અદાવતમાં માથાભારે શખ્સોએ કર્યો હુમલો, પોલીસ દ્વારા માથાભારે તત્વોની પકડવા કવાયત

Breaking News