Not Set/ ઝઘડિયા BTPના MLA છોટુ વસાવાનું રાકેશ ટિકૈતને સમર્થન, રાકેશ ટિકૈતની હેરાનગતિ કરાશે તો કરીશું વિરોધ, ખેડૂત આગેવાનના સમર્થનમાં રસ્તા પર ઉતરીશું, છોટુ વસાવાએ ટ્વિટ કરી સરકારને આપી ચેતવણી, આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે, આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે

Breaking News