Breaking News/ સુરતના રેલવે સ્ટેશન પાસે પોલીસકર્મીની દાદાગીરી, પોલીસનો વિડીયો ઉતારતા યુવકને મળ્યો માર, વાહન ચાલક પાસે તમામ પેપરો હોવા છતાં કરાતી હતી કાર્યવાહી, ખોટી રીતે કાર્યવાહી કરતી પોલીસનો યુવકે ઉતાર્યો હતો વિડીયો, વિડીયો ઉતારનાર યુવકને રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો, પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને કરી યુવક સાથે મારામારી, સ્ટેશનમાં જ યુવકને ધડાધડ લાફા જીકાયા, ગત 5 ઓગષ્ટે બનેલી ઘટનાનો વિડીયો આવ્યો સામે, સમગ્ર વિડીયો સોસીયલ મીડિયા પર થયો વાયરલ, પોલીસ જવાનની દબંગાઈ વાયરલ કેટલા અંશે યોગ્ય..?  

Breaking News
Breaking News