Murder/ સુરતના વરાછા વિસ્તારમાં થયેલ હત્યા મામલો હત્યા કરનાર મુખ્ય 2 આરોપી ઝડપાયા માત્ર બે રૂ.ની બબાલમાં એક યુવકની હત્યા પાનના ગલ્લા પર થયેલ બબાલમાં કરાયો હતો હુમલો સિગરેટના પૈસા બાબતે એક યુવક પર ચપ્પુ હુમલો સારવાર અર્થે ખસેડતા યુવકનું મોત નીપજ્યુ હત્યામાં અગાવ 10 આરોપી ઝડપાઇ ચુક્યા છે બે ભાઈઓની વરાછા પોલીસે કરી ધરપકડ

Breaking News