ED raids/ દમણમાં ED વિભાગનું સર્ચ ઓપરેશન સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા પટેલના ત્યાં સર્ચ ઓપરેશન સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલ અત્યારે જેલમાં EDની તપાસ દરમ્યાન થયા અનેક ખુલાસાઓ કેટલીક ફરજી શેલ કંપનીઓની મળી જાણકારી ફરજી કંપનીઓ દ્વારા કરોડોની હેરાફેરીની શક્યતા

Breaking News