જો તમે સ્પામાં જવાના શોખીન હોવ તો તમારા Honeytrap માટે ચેતવણીજનક કિસ્સો બહાર આવ્યો છે. જો તમે આ કિસ્સો વાંચશો તો સ્પામાં જતાં હવેથી ચોક્કસપણે બે વખત વિચાર કરશો. આ કિસ્સો હનીટ્રેપનો છે.
સુરત શહેરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં Honeytrap આઇટી એન્જિનિયરને સ્પાના નામે બોલાવી રૂપિયા પડાવ્યા હતા. તેમાં આઇટી એન્જિનિયર પાસે 10 લાખ રૂપિયા પડાવ્યા છે. જેમાં ચાર પુરૂષ અને ત્રણ મહિલાઓએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
આ ગેંગ અગાઉ અનેક લોકોને ફસાવી ચુકી છે. જેમાં અલથાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. આ રૂપિયા અમેરિકાના ખાતામાંથી રૂપિયા ટ્રાંસફર કરાવ્યા હતા.અગાઉ પણ હનીટ્રેપની ઘટના બની હતી
આ અગાઉ સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને Honeytrap કાપડ વ્યવસાય કરતા વેપારીને પહેલા મોબાઈલ ઉપર એક છોકરીનો ફોટો આવ્યો હતો. સામેથી મેસેજ આવ્યો હતો કે, નવી છોકરી છે. જ્યારે વેપારી ચક્કરમાં ફસાઈ નાનપુરા સ્થિત ફ્લેટમાં ગયો હતો અને તે સમયે કેટલાક લોકો આવી ગયા હતા અને આ વેપારીને ટ્રેપમાં ફસાવ્યો હતો.
તેની સાથે જ 50 લાખ રૂપિયાનો તોડ કરી દીધો હતો. Honeytrap જોકે, આરોપીઓને સરળતાથી પૈસા મળી જતા આરોપીઓ દ્વારા આ વેપારીને સતત ધમકાવવાનું શરૂ રાખ્યું હતું અને વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ પૈસા માટે બીજા કોઈ નહીં પણ સુરતના હટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અભિષેક પરમાર તરીકેની ઓળખ આપી હતી. અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતા હતા. જેમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચોઃ Aadhar Scam/ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે અસલી આધાર બનાવનારાઓ સામે એજન્સીઓ બની ‘ધારદાર’
આ પણ વાંચોઃ વિવાદ/ આદિપુરુષ ફિલ્મ રાઇટર મનોજ મુન્તશીરે મુંબઈ પોલીસ પાસે માગી સુરક્ષા, કહી આ વાત
આ પણ વાંચોઃ વાઇસ ચાન્સેલર/ ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે
આ પણ વાંચોઃ પીએમ મોદી-અમેરિકા પ્રવાસ/ PM મોદીના US પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો કયા દિવસે મળશે બિડેનને
આ પણ વાંચોઃ માર્ગ અકસ્માત/ ગાંધીનગરના કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા થઇ જોરદાર ટક્કર, એક વ્યક્તિનું મોત
