Breaking News/ સુરતના વરાછા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ, સરથાણા શહીદ સ્મારકથી તિરંગા યાત્રાનો પ્રારંભ, ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ તિરંગા યાત્રામાં જોડાયા, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાયા, માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતે યાત્રાનું સમાપન

Breaking News
Breaking News