Breaking News/ સુરતના સરથાણા વિસ્તારના સ્થાનિકોની માંગ, પોલીસ મથકને ફાળવાયેલ જગ્યાને લઈને માંગ, જગ્યામાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હોવાના આક્ષેપ, જગ્યામાં પોલીસ દ્વારા રખાયા છે ટોઇંગ કરેલ વાહનો, વાહનોનો ખડકલો થતા મચ્છરોનો પણ પારાવાર ત્રાસ, જગ્યામાં રખડતા પશુઓનો પણ થાય છે જમાવડો, પોલીસ દ્વારા તાત્કાલિક જગ્યાનો કબજો લેવાય તેવી માંગ  

Breaking News
Breaking News