Breaking News/ અમરેલી: સિંહ પરિવારનો વીડિયો વાયરલ, ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સાવજની લટાર, શિકારની શોધમાં સિંહ પરિવાર નેશનલ હાઇવે પર આવ્યો, 2 વીડિયો સોશ્યલ મીડિયા પર થયા વાયરલ, જાફરાબાદમાં સિંહના રોડ પર આવાની ઘટનાઓ વધી, ભૂતકાળમાં સાવજોએ વાહન હડફેટે આવતા જીવ ગુમાવ્યા

Breaking News
Breaking News